શ્રી જે.બી.ઠકકર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતી કાલે તા.૧૪-૦૧-૨૦૨૫ના રોજ ઉત્તરાયણની રજા રહેશે.
પ્રિય વિદ્યાર્થી મિત્રો,
ખુબજ ગૌરવ અને હર્ષની લાગણી સાથે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે શ્રી પિપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ નું બીજ જે વર્ષ ૧૯૬૯-૭૦માં રોપવામાં આવેલ તે વટવૃક્ષ ની અંદર રૂપાંતર થઈ ૫૫વર્ષ ના સુવર્ણકાળ માં પ્રવેશી રહ્યું છે જેનો શ્રેય આપ સૌ વિદ્યાર્થીઓ અને આપની લાગણીઓના સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે આ ભગીરથ જ્ઞાન યજ્ઞ હજી પણ કચ્છના વિદ્યાર્થીઓ માટે સતત અને સક્ષમ રીતે પ્રજ્વલ્લિત રહેશે જ એવી લાગણીઓ સાથે, આવો સાથે મળી અને આ ભગીરથ કાર્ય માં સહભાગી થઈએ.
“Individually, We are one drop. Together we are an ocean”
-Dr.Maulik Barot
નોંધ: કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપેલ લિંક દ્વારા ગ્રુપ માં જોડવા વિનંતી
Whatsapp Group Link: https://chat.whatsapp.com/KUcuYMuNd8f49veEotrZc8
OR Scan This:
શ્રી જે.બી.ઠક્કર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને જણાવવાનું કે બી.કોમ સેમ-૨,૪,૬ ના પ્રવેશ ફોર્મ જેમણે હજુ સુધી ભરેલ નથી તેઓએ તા.08/01/2025 પહેલા કોલેજ કાર્યાલયમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન ભરી જવાં.
F.Y.B.Com.(CBCS) ના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે એટીકેટી કોમ્પ્યુટર પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ 17/12/2024 મંગળવાર સવારે 9:00 વાગે કોમર્સ કોલેજ ખાતે રાખેલ છે અચૂક હાજર રહેવું.
શ્રી જે.બી.ઠક્કર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને જણાવવાનું કે બી.કોમ સેમ-૨,૪,૬ ના પ્રવેશ ફોર્મ તા.૧૬/૧૨/૨૦૨૪ થી તા.૨૧/૧૨/૨૦૨૪ સુધી કોલેજ કાર્યાલયમાં સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન જરૂરી ફી તેમજ આઈ કાર્ડ અને અગાઉના સેમેસ્ટરની ફી ની રસીદની ઝેરોક્ષ સાથે ભરી જવા.