B.com Sem-2 Internal Re-Test(online) 2021-22 Absent Report બાબતે વિદ્યાર્થીઓને કોઈપણ મુંજવણ કે પ્રશ્ન હોય તો તારીખ 27-04-2022 બુધવારના સવારના 10:00 થી 12:00 સુધીમાં કોલેજ પરીક્ષા વિભાગનો સંપર્ક કરવું.
B.com Sem-2 Internal Re-Test(online) 2021-22 Absent List
સેમ- 4 અને સેમ-૬ ઇન્ટરનલ પરીક્ષાના ૩૦ ગુણમાંથી વિદ્યાર્થીએ મેળવેલ ગુણ મૂકેલ છે. જેમાં કોઈ વિદ્યાર્થીને મૂંઝવણ હોય તો તાત્કાલિક તારીખ 26-04-2022 અને 27-04-2022 સમય સવારના ૧૧:૦૦ થી ૧૨:૦૦ સુધીમાં કોલેજના પરીક્ષા વિભાગનો રૂબરૂ સંપર્ક કરવો.
Marks of B.com Sem-4 & Sem-6 Internal Examination are given out of 30. If any of the students have any kind of queries, kindly contact college Examination Department before 26/04/2022 and 27/04/2022. Time morning 11:00 to 12:00
B.com Sem-4 Internal Marks
B.com Sem-6 Internal Marks
તા.૧૪/૦૪/૨૦૨૨ ના ડો.બાબાસાહેબ આબેડકર જયંતિ નિમિતે તથા તા.૧૫/૦૪/૨૦૨૨ના ગુડ ફ્રાય નિમિતે કોલેજમાં રજા રહેશે.
કચ્છ યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ' ભાતિગળ ગાથા ' મ્યુઝિક કોન્સર્ટ નું આયોજન કરવામાં આવેલ છે તો વધુ સંખ્યામાં લાભ લેવા સૂચન છે.
તારીખ:૧૩/૦૪/૨૦૨૨, બુધવાર સાંજે ૭ કલાકે
સ્થળ: રંગમંચ સ્ટેજ , કચ્છ યુનવર્સિટી, ભુજ
કલાકાર: નિલેશ ગઢવી અને અન્યો