બીકોમ-૬ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.૦૬/૦૩/૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રી આર.આર.લાલન કોલેજમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક ઈચ્છુક વિદ્યાર્થીઓ પોતાના બાયોડેટા સાથે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે. બાયોડેટા અને જરૂરી દસ્તાવેજ સાથે હાજર રહેવું.